બે મોટા ભૂકંપમાં 1500થી વધારેને ઈજા, હજારો હજી પણ લાપતા
નવી દિલ્હી, તા. 26 : વેનેઝુએલામાં ગુરૂવારે આવેલા બે મોટા ભૂકંપ બાદ ચારે તરફ તબાહીના દ્રશ્યો છવાયા છે. હજારો લોકો લાપતા છે જેની તલાશ સતત કરવામાં આવી રહી છે. ઘાયલ અને પરેશાન લોકો કાટમાળના ઢેરમાં.....