પશ્ચિમી પ્રશાંત સાગરમાં બની રહેલી સિસ્ટમ બંગાળ તરફ ફંટાશે તો નૈઋઍત્યના ચોમાસાને ફરી રફતાર મળશે
નવી દિલ્હી, તા. 12 : ભારતના હવામાનમાં વર્તમાન સમયે મિશ્ર સ્થિતિ બનેલી છે. દેશના મોટાભાગના વિસ્તારમાં, ખાસ કરીને પૂર્વ ભાગ છોડીને તમામ સ્થળે કોરું ધાબડ વાતાવરણ છે. વરસાદની કમીનાં કારણે ખેડૂતો.....