• સોમવાર, 13 જુલાઈ, 2026

પાલઘરમાં ટેમ્પોમાંથી રૂા. 22.9 લાખનો ગેરકાયદે વિદેશી દારૂ જપ્ત

મુંબઈ, તા. 12 : પાલઘરમાં એક્સાઈઝ વિભાગે મોડી રાત્રે એક મોટી કાર્યવાહી કરીને એક ટેમ્પોમાંથી ગેરકાયદે રીતે ઘુસાડાતો રૂા. 22.9 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લીધો છે. ટીમે દારૂના જથ્થા સાથે.....

ઇ-પેપરના નવા શુલ્ક