• સોમવાર, 13 જુલાઈ, 2026

વિશ્વ કપમાં આર્જેન્ટિના છઠ્ઠીવાર અને ઈંગ્લૅન્ડ ચોથીવાર સેમિ ફાઇનલમાં

મેસ્સીના ગોલ વિના આર્જેન્ટિનાનો સ્વિત્ઝરલૅન્ડ સામે એકસ્ટ્રા ટાઇમમાં 3-1થી વિજય ઇંગ્લૅન્ડે એકસ્ટ્રા ટાઇમમાં જાયન્ટ કિલર નોર્વેને 2-1થી હાર આપી 

કેનસાસ સિટી તા.12 : વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના અને ઈંગ્લેન્ડ ટીમના ફીફા વર્લ્ડ કપ-2026ના સેમિ ફાઇનલમાં શાનથી પ્રવેશ થયા છે. આર્જેન્ટિનાએ તેના સ્ટાર ખેલાડી લિયોનલ મેસ્સીના ગોલ વિના પણ સ્વિત્ઝરલેન્ડ સામે......

ઇ-પેપરના નવા શુલ્ક