• સોમવાર, 13 જુલાઈ, 2026

મુંબઈ ક્ષેત્રમાં માત્ર 23 અલ્ટ્રા લક્ઝુરિયસ ફ્લૅટનું વેચાણ

જો કે પચાસ લાખથી ઓછી કિંમતના 17 હજારથી વધુ ફ્લેટ્સ લોકોએ ખરીદ્યા 

મુંબઈ, તા. 12 : વર્ષ 2026ના જૂન સુધીમાં પચાસ કરોડ રૂપિયાથી વધુની કિંમતના મોંઘાદાટ અલ્ટ્રા લક્ઝરી ફ્લેટ્સ માત્ર 23 જ વેચાયા છે. જ્યારે મધ્યમ વર્ગને પરવડે એવા પચાસ લાખ રૂપિયા સુધીની કિંમતના ફ્લેટ્સ મુંબઈ મેટ્રો.......

ઇ-પેપરના નવા શુલ્ક