અમેરિકાએ 140 ઠેકાણાંને ટાર્ગેટ કર્યાં તો ઈરાને જોર્ડન, બેહરીન, કુવૈત, કતર અને ઓમાનમાં દાગી દીધી મિસાઈલો
નવી દિલ્હી, તા. 12 : અમેરિકા અને ઈરાન ફરી એકવાર આરપારની લડાઈની કગારે આવી ગયા છે. ખતરનાક સ્તરે પહોંચી ગયેલા આ તનાવમાં ઈરાની નૌસેનાએ આગામી સૂચના સુધી ફરીથી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી નાખવાનું......