• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

બૅન્કની દરેક બ્રાન્ચમાં એફડી પર એકસરખું વ્યાજ મળશે

નવી દિલ્હી, તા. 2 : ભારતીય રિઝર્વ બેંક દ્વારા ફિક્સડ ડિપોઝિટ ઉપર વ્યાજ આપવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમ પહેલી ઓક્ટોબરથી લાગુ થશે. નવા નિયમ હેઠળ એક બેંકની અલગ અલગ બ્રાન્ચમાં એક......