• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

અખાતી યુદ્ધથી ત્રસ્ત વ્યાવસાયિકો ભારત પાછા ફરી રહ્યા છે

આર્કિટેક્ટ્સ અને ડિઝાઈનર્સ પણ સ્વદેશ આવવા પ્રેરાયા

નવી દિલ્હી, તા. 2 : પશ્ચિમ એશિયામાં વધતા ભૌગોલિક તણાવ, પ્રવાસીઓની ઘટતી સંખ્યા અને હોટેલ ઉદ્યોગમાં મંદીના કારણે યુએઈ અને ઓમાનમાં કાર્યરત ભારતીય પ્રોફેશનલ્સ હવે ભારત તરફ પાછા ફરી રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે અશાંતિ.....