• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

સ્પેનમાં ઘૂસણખોરીનું તાંડવ : મોટા ભાગના પરત

નવી દિલ્હી, તા.2 : મોરોક્કોથી સ્પેનમાં અવૈધ રીતે ઘૂસેલા મોટાભાગનાં લોકો પરત ફરી ગયા છે. દરમિયાન સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે પ્રવાસી સંકટ ઉપર યુરોપીય સદસ્ય દેશોનાં વલણની આલોચના કરી છે. અત્યાર સુધીમાં 22 દેશના નેતાઓએ......