કૉમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં જૂડોમાં ગોલ્ડ મેડલ જીતનાર અસ્મિતા ડે અને હર્ષ સિંહ ભારતના પહેલા ખેલાડી
મુક્કેબાજીમાં
પ્રીતિ, જેસ્મિન અને અંકુશ ફાઇનલમાં
ગ્લાસગો, તા.31 : ભારતની અસ્મિતા ડે અને હર્ષ સિંહે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ઈતિહાસ રચ્યો છે. જૂડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારા તેઓ ભારતની પહેલા ખેલાડી બન્યા છે. મહિલાઓની 48 કિલો સ્પર્ધાના......