• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

આયુષમાન ખુરાના અને શર્વરી વાઘની `યે પ્રેમ મોલ લિયા'નું શૂટિંગ પૂરું

અભિનેતા આયુષમાન ખુરાનાની છેલ્લી ફિલ્મ પતિ પત્ની ઔર વો દો હતી. ફિલ્મ બૉક્સ અૉફિસ પર ખાસ ચાલી નહોતી. ત્યાર બાદ આયુષમાને સૂરજ બડજાત્યાની ફિલ્મ યે પ્રેમ મોલ લિયાનું શૂટિંગ શરૂ કર્યું હતું. ફિલ્મમાં તેની સાથએ શર્વરી વાઘ મુખ્ય......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ