• શુક્રવાર, 31 જુલાઈ, 2026

પેરા એથ્લેટ દિલીપને સુવર્ણ : મોહમ્મદ અને શ્રીશંકરને સિલ્વર મેડલ

પેરા એથ્લેટિક્સમાં સુવર્ણ ચંદ્રક જીતનાર દિલીપ ગાવિત ભારતનો પહેલો ખેલાડી

લોંગ જમ્પમાં કોમનવેલ્થ ગેમ્સમાં ઉપરાઉપરી બે ચંદ્રક જીતનાર મુરલી શ્રીશંકર ભારતનો પહેલો ખેલાડી

ગ્લાસગો, તા. 30 : કોમનવેલ્થ ગેમ્સમાં પેરા એથ્લેટ દિલીપ ગાવિતના સુવર્ણ, મોહમ્મદ બાસિલ અને મુરલી શ્રીશંકરના રજત ચંદ્રકથી ભારત મેડલ ટેલીમાં 8મા ક્રમે છે. ભારતના ખાતામાં 3 ગોલ્ડ, 9 સિલ્વર......