• શુક્રવાર, 31 જુલાઈ, 2026

બોરીવલીના ફૅક્ટરી લેનની ફૂટપાથ પર તૂટેલાં ગટરનાં ઢાંકણાંથી હાલાકી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : બોરીવલી (પશ્ચિમ)ના ફેક્ટરી લેન ગલીના ફૂટપાથ પર નાગરિકોની સુરક્ષા સામે ભારે ખતરો ઊભો થયો છે. અહીં ફૂટપાથ પર આવેલા ગટરના ઢાંકણા તૂટેલી અને ક્ષતિગ્રસ્ત હાલતમાં હોવાથી રાજિંદા રાહદારીઓ.......