• ગુરુવાર, 30 જુલાઈ, 2026

કરીના કપૂર ખાન અને પૃથ્વીરાજ સુકુમારનની `દાયરા' સપ્ટેમ્બરમાં આવશે

ફિલ્મમેકર મેઘના ગુલઝારની ફિલ્મ દાયરામાં કરીના કપૂર ખાન અને સુકુમારન મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ફિલ્મની રજૂઆત 18મી સપ્ટેમ્બરે થશે. ક્રાઈમ થ્રિલર દાયરાનું નિર્માણ જંગલી પિકચર્સ અને પેન સ્ટુડિયોઝે કર્યું છે. ફિલ્મનું પહેલું પોસ્ટરર વાયરલ થયું છે. પોસ્ટરમાં કરીના અને પૃથ્વીરાજ ક્રાઈમ સીનના બે છેડે ઊભા છે. આના પરથી લાગે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ