અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 29 : સોનાના ભાવમાં સાધારણ સુધારો થયો હતો. નીચાં મથાળે ખરીદીમાં
હળવો વધારો થવાથી સોનું ઘટતું અટકીને 4032 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ ચાલી રહ્યું હતુ.
જ્યારે ચાંદીનો ભાવ 57.44 ડોલરની સપાટીએ રહ્યો હતો. રોકાણકારો બુધવારે મોડેથી જાહેર
થનારા ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણયની રાહ જોઈ....