• ગુરુવાર, 30 જુલાઈ, 2026

અદાણી ગ્રુપે ઇક્વિટી તરીકે રૂા. 43,500 કરોડ ઊભા કર્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : અદાણી ગ્રુપએ છેલ્લા આઠ મહિનાના સમયગાળામાં ઇક્વિટી દ્વારા રૂા. 43,500 કરોડ ઊભા કર્યા છે. આ ઇક્વિટીમાં સંસ્થાકીય રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફન્ડ્સએ મોટાપાયે રોકાણ કર્યું છે. અદાણી એન્ટરપ્રાઇસીસએ ડિસેમ્બર 2025માં રાઇટ્સ ઇસ્યૂ દ્વારા રૂા. 25,000 કરોડ ઊભા કર્યા હતા. આ મહિનાના પ્રારંભમાં કંપનીએ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ