અમારા પ્રતિનિધિ તરફથી
સુરત તા. 29 : સુરતના વરાછાની જે.બી.ધારૂકાવાળા
મહિલા આટર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજના શિષ્યવૃન્દ દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વે ગુરુવંદના
ઉત્સવ યોજાયો હતો. કાર્યક્રમમાં કૉલેજની વિદ્યાર્થિનીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી,
ગુરુ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે ગુરુ-શિષ્ય સંબંધ, ગુરુનું મહત્ત્વ, ગુરુ પરંપરા મહર્ષિ
વેદ વ્યાસના....