• ગુરુવાર, 30 જુલાઈ, 2026

આસામના પૂરપીડિતોની વહારે બૉલીવૂડ કલાકારો

આસામમાં આવેલા પૂરમાં જાન-માલનું ભારે નુકસાન થયું છે. બૉલીવૂડમાંથી અભિનેતા સલમાન ખાને સૌથી પહેલાં પૂરપીડિતોને મદદનો હાથ લંબાવ્યો હતો. ત્યાર બાદ આલિયા ભટ્ટ અને ભૂમિ પેડણેકર તેની સાથે જોડાઈ અને હવે આયુષમાન ખુરાના અને તાહિરા કશ્યપે પણ તેમની સાથે જોડાયાં છે. લોકોની બચાવ કામગીરીમાં મદદ થવા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ