• ગુરુવાર, 30 જુલાઈ, 2026

શુભમન ગિલ વન ડે ક્રમાંકમાં ફરી ટોચ પર

ટી-20 ક્રમાંકમાં વૈભવની 230 સ્થાનની છલાંગ

દુબઇ, તા. 29 : ભારતીય કપ્તાન શુભમન ગિલ આઇસીસી વન ડે બેટિંગ ક્રમાંકમાં ફરી નંબર વન બેટર બની ગયો છે. તેણે કિવિઝ બેટર ડેરિલ મિચેલને પાછળ રાખીને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. મિચેલ આ વર્ષે જાન્યુઆરથી ટોચના સ્થાન પર હતો, તે તાજેતરમાં વિન્ડિઝ સામેની શ્રેણી રમ્યો ન હતો. આથી તેને નુકસાન થયું....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ