વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : ઈરાન દ્વારા થયેલા અચાનક બેલેસ્ટીક મિસાઇલ્સ હૂમલામાં કેટલાક
મિસાઇલ્સ ઇન્ટરસેપ્ટ કર્યાનું અમેરિકાએ જણાવ્યુ હતુ. તદુપરાતં સાઉદી અને યુએસ લશ્કરે
ઇરાકમાં ઇરાનનનું પીઠબળ ધરાવનારા જૂથોના ઠેકાણા પર વળતો એટેક કર્યો હોવાના સમાચાર પણ
હતા કેમ કે એ જૂથોએ સાઉદીના તેલના મથકો પર ડ્રોન એટેક કર્યો....