• ગુરુવાર, 30 જુલાઈ, 2026

પતિને આત્મહત્યા માટે ઉશ્કેરણીના કેસમાં પત્ની અને બે સહેલી આરોપમુક્ત

મુંબઈ, તા. 29 (પીટીઆઈ) : થાણેની એક અદાલતે પતિને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાંથી મહિલા અને તેની બે બહેનપણીઓને મુક્ત ર્ક્યા છે. 2018ના આ કેસની સુનાવણીમાં અદાલતે જણાવ્યું કે ઘરેલુ વિવાદો કે ઝઘડા દરમિયાન બોલાયેલા કઠોર શબ્દો કાયદા હેઠળ ઉશ્કેરણી ગણાતા નથી. મંગળવારે આપેલા ચુકાદામાં એડિશનલ સત્ર....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ