• ગુરુવાર, 30 જુલાઈ, 2026

`એનસીડેક્સ નિધિ' દ્વારા ખેડૂતો મ્યુચ્યુઅલ ફંડસમાં રોકાણ કરતા થશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઇ, તા. 29 : ભારતના અગ્રણી કૃષિ કૉમોડિટી એનસીડેક્સ લિમિટેડે મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રાડિંગની સુવિધા શરૂ કરીને ઇક્વિટી માર્કેટમાં પ્રવેશ કર્યો છે. એક્સ્ચેન્જ હવે તેની સાથે કૃષિ કૉમોડિટીનાં કારોબારમાં જોડાયેલા એફપીઓ મારફતે ખેડૂતોને મ્યુચ્યુઅલ ફંડના રોકાણ સાથે જોડવાના પ્રયાસ કરશે. આ સાથે જ હાલમાં માત્ર દેશના 30 શહેરો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ