નવી દિલ્હી, તા. 29 : સુપ્રીમ કોર્ટ આવતીકાલે મુસ્લિમ પક્ષ તરફથી દાખલ અરજી પર સુનાવણી કરશે. આ અરજીમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં વિવાદિત ભોજશાળા પરિસર નજીક શુક્રવારની નમાઝ અદા કરવા માટે વૈકલ્પિક સ્થળ ઉપલબ્ધ કરાવવાના નિર્દેશનું પાલન ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો.....