પાક. રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે પીઓકેના પ્રદર્શનકારીઓને ગણાવ્યા દુશ્મન
ઈસ્લામાબાદ, તા. 29 : પાકિસ્તાનના કબજાના કાશ્મીર પીઓકેમાં પ્રદર્શનકારીઓ ઉપર
થઈ રહેલી બર્બરતા અંગે પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ફરી એક વખત શરમજનક નિવેદન
આપ્યું હતું. પીઓકેના રાવલકોટમાં હિંસામાં માર્યા ગયેલા પ્રદર્શનકારીઓને પાકિસ્તાનના
દુશ્મન ગણાવતા કહ્યું હતું કે, પ્રદર્શનકારી લોકો પણ ભારતની....