• ગુરુવાર, 30 જુલાઈ, 2026

બોલવા માટે માત્ર ત્રણ મિનિટ મળતાં ભડક્યા સાંસદ

નવી દિલ્હી, તા. 29 : ચોમાસું સત્રમાં પેપર લીકની ચર્ચા દરમિયાન બોલવા ઉભા થયેલા રાજસ્થાનના નાગૌરથી લોકસભા સાંસદ હનુમાન બેનિવાલને બોલવા માટે ત્રણ જ મિનિટ આપવામાં આવતા તેઓ નારાજ થયા હતા. આ દરમિયાન તેણે સભાપતિ જગદંબિકા પાલના મુખ્યમંત્રી કાર્યકાળ અને ફિલ્મ નાયકનો ઉલ્લેખ કર્યો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ