• ગુરુવાર, 30 જુલાઈ, 2026

દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સૌથી મોટા મેગા મૂડીરોકાણમાં મહારાષ્ટ્ર પછી ગુજરાત મોખરે

ગુજરાતમાં 110 પ્રોજેક્ટમાં રૂા. 4.55 લાખ કરોડનું રોકાણ

હૃષિકેશ વ્યાસ તરફથી

અમદાવાદ, તા.29 : દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનો નવો નકશો તૈયાર થઈ રહ્યો છે અને તેમાં ગુજરાત સૌથી મજબૂત કેન્દ્ર તરીકે ઊભરી આવ્યું છે. કેન્દ્ર સરકારના PAIMANA ફ્લેશ રિપોર્ટ, જૂન-2026) મુજબ રાજ્યમાં હાલમાં 110 મેગા પ્રોજેક્ટ્સ અમલીકરણ હેઠળ છે. જેની કુલ સુધારેલી કિંમત રૂ. 4.55 લાખ કરોડ સુધી પહોંચી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ