2022માં કાંસ્ય જીતનાર વેઇટ લિફટર હરજિંદર સિંઘે મેડલનો રંગ બદલ્યો
કૉમનવેલ્થ ગેમ્સમાં 10000 મીટર રેસમાં મેડલ જીતનારો ગુલવીર સિંહ ભારતનો પહેલો
ઍથ્લેટ
ગ્લાસગો, તા.29: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની જોળીમાં વધુ બે રજત ચંદ્રક આવ્યા
છે. વેઇટ લિફટીંગમાં હરજિંદર સિંઘે શાનદાર દેખાવ કરીને સિલ્વર મેડલ કબજે કર્યો છે જ્યારે
ગુલવીર સિંહ 10 હજાર મીટર રેસમાં મેડલ જીતનારો ભારતનો પહેલો એથ્લેટ બન્યો છે. આ ઉપરાંત
ભારતના પાંચ મુક્કેબાજ સેમિ ફાઇનલમાં પહોંચ્યા....