• ગુરુવાર, 30 જુલાઈ, 2026

આસામમાં પૂર પ્રલય : અત્યારસુધીમાં 75નાં મૃત્યુ

પ્રભાવિત લોકોને વળતરની રકમમાં વધારો કરવા આસામ સરકારનું એલાન

નવી દિલ્હી, તા. 29 : આસામમાં વર્તમાન સમયે પૂરે તબાહી મચાવી છે. ચોમાસું વરસાદનાં કારણે રાજ્યના ઘણાં જિલ્લા જળમગ્ન થયાં છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે. આ દરમિયાન વધુ સાત લોકોનાં મૃત્યુ થયાં છે. જેનાં કારણે આસામમાં વરસાદી આફતના કારણે જીવ ગુમાનારા લોકોની સંખ્યા 75એ પહોંચી છે. રાજ્યના મુખ્યમંત્રી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ