આરસીબી ફ્રેંચાઇઝીની બ્રાંડ વૅલ્યૂ સૌથી વધુ 2979 કરોડ રૂપિયાથી વધુનો રિપોર્ટમાં દાવો
નવી દિલ્હી, તા.29 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી) આઇપીએલની પહેલી એવી
ટીમ બની છે જેની બ્રાંડ વેલ્યૂ 300 મિલિયન ડોલર એટલે કે લગભગ 2979 કરોડ રૂપિયાને પાર
પહોંચી ગઈ હોય જ્યારે આઇપીએલનો કુલ બિઝનેસ પહેલીવાર 20 બિલિયન ડોલર એટલે કે લગભગ
1.96 લાખ કરોડ ઉપર પહોંચી ગયો....