પોવેલ ડુરોવ સામે આતંકવાદને મદદગારીનો ગંભીર આરોપ લગાવ્યો
નવી દિલ્હી, તા.29: રશિયાએ ટેલિગ્રામ મેસેજિંગ એપનાં સ્થાપક પોવેલ ડુરોવ ઉપર
આતંકવાદમાં મદદરૂપ થવાનો આરોપ મૂક્યો છે. રશિયાની મુખ્ય આંતરિક સુરક્ષા એજન્સી-એફએસબીએ
પોવેલ ડુરોવનું નામ આંતરરાષ્ટ્રીય વોન્ટેડ લિસ્ટમાં સામેલ કરી દીધું છે. રશિયાએ આરોપ
મૂક્યો છે કે, ટેલીગ્રામથી એવી ચેનલો, ચેટ અને બોટ્સને હટાવવામાં....