સંસદમાં સરકારનો ખુલાસો: તપાસ અંતિમ ચરણમાં, રિપોર્ટ આવ્યા પછી જ આખરી તારણ
નવી દિલ્હી, તા.29: અમદાવાદમાં ભયંકર વિમાન દુર્ઘટનાને એક વર્ષ કરતાં વધુ સમય
વીતી ચૂક્યો છે અને હવે સરકારે આનાં વિશે સંસદને જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાની તપાસ
અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, વિમાનની
ફ્યૂલ કંટ્રોલ સ્વિચમાં કોઈ ખામી-ખોટકો નહોતાં. જો કે વિમાનનાં થ્રસ્ટ....