• શુક્રવાર, 31 જુલાઈ, 2026

ઈરાનનો કુવૈતમાં ચાઇનીઝ ફર્મ પર મિસાઈલ હુમલો, એકનું મોત

ઈરાને કુવૈતમાં ચીની કંપનીની ઈમારત પર હુમલો કર્યો

તેહરાન, તા.30 : ઈરાને હવે પોતાના ઈન્ટરનેશનલ પાર્ટનર ચીનની ફર્મ પર હુમલો કર્યો છે. હુમલો કુવૈતમાં થયો છે. કુવૈતની સેનાએ જણાવ્યું કે ગુરુવારે સવારે ઈરાનના હુમલામાં ઉત્તરી કુવૈતમાં એક ચીની કંપનીની ઈમારતને......