• શુક્રવાર, 31 જુલાઈ, 2026

ફૅડના વ્યાજદર સ્થિર રહેતાં સોના-ચાંદીમાં સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 30 : સોનાના ભાવ સુધરીને મક્કમ રહ્યા હતા. ફેડ દ્વારા વ્યાજદર સ્થિર રાખવામાં આવતા કિંમતી ધાતુઓ ભાવમાં કોઇ ફેરફાર થયો હતો. મધ્યપૂર્વમાં ચિંતાના વાતાવરણને લીધે ફુગાવાની ચિંતા છે એટલે હાલ ફેડ......