રાષ્ટ્રપતિની મહોર બાદ બનશે કાયદો
જન ગન મન જેમ કાનૂની સુરક્ષા મળશે; વિપક્ષનો ભારે હંગામો
નવી દિલ્હી, તા. 30 : રાજ્યસભા બાદ લોકસભામાંથી પણ વંદે માતરમ બિલ પસાર થયું છે. વિપક્ષના હંગામા છતાં બન્ને સદનમાંથી ખરડો પસાર થઈ જતા હવે તેને મંજૂરી માટે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થયા બાદ ખરડો સત્તાવાર રીતે......