• શુક્રવાર, 31 જુલાઈ, 2026

`રામાયણ'ના ટ્રેલરને છ કલાકમાં પચાસ લાખ વ્યૂઝ : મીમ્સ અને ટીકાનો મારો

રણબીર કપૂર ને યશ અભિનિત ફિલ્મ રામાયણના પહેલા ભાગનું ટ્રેલર સત્તાવાર રીતે રજૂ થયું અને ટીઝર કરતાં વધુ સારું પરિણામ જોવા મળ્યું છે. ટ્રેલર રજૂ થયાના કલાકમાં વિવિધ ડિજિટલ માધ્યમો પર પચાસ લાખ......