જોર્ડન ઉપર ઈરાની હુમલાના જવાબમાં અમેરિકાએ કર્યો જોરદાર પલટવાર
નવી દિલ્હી, તા. 30 : ઈરાન ઉપર ફરીથી અમેરિકી બોમ્બ વરસવાનું શરૂ થયું છે અને હવે આ ઘર્ષણની ચપેટમાં નવા દેશ પણ આવી રહ્યા છે. આ સાથે જ પશ્ચિમ એશિયામાં ચાલુ યુદ્ધ વધારે ભડક્યું છે. જોર્ડનમાં અમેરિકી સૈન્ય બેઝ......