• શુક્રવાર, 31 જુલાઈ, 2026

વૈભવને શિરપાવ : દુલિપ ટ્રૉફીમાં ઇસ્ટ ઝોનનો ઉપકપ્તાન

નવી દિલ્હી, તા.30 : ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર શરૂઆત કરનાર 15 વર્ષીય પ્રતિભાશાળી બેટધર વૈભવ સૂર્યવંશીને હવે લાલ દડાના ક્રિકેટમાં પરિપક્વ ખેલાડી બનાવવાના અભિયાનની બીસીસીઆઇએ કવાયત......