• શુક્રવાર, 31 જુલાઈ, 2026

મીરા રોડમાં શ્વાનનું જાતીય શોષણ કરનારા રિક્ષાચાલકની ધરપકડ

મુંબઈ, તા. 30 : મીરા-ભાયંદરમાં પ્રાણી પર અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે  દિવસ પહેલાં વહેલી સવારે ઈન્દ્રલોક વિસ્તારમાં એક ઓટો-રિક્ષા ચાલકે રખડતાં શ્વાનનું જાતીય શોષણ કર્યું હોવાનું વીડિયોમાં....