જકાત વધાર્યા બાદ ગેરકાયદે સોનાનો બમણો જથ્થો જપ્ત થયો
મુંબઈ, તા. 30 (એજન્સીસ) : કેન્દ્ર સરકાર દ્વારા સોનાની આયાત પર વધારવામાં આવેલી જકાત બાદ દેશમાં ગેરકાયદે સોનાના વેપારમાં ફરી તેજી આવી છે, જેના કારણે કાયદેસર અને સુવ્યવસ્થિત ઝવેરાત વેપારને મોટું નુકસાન.....