• શુક્રવાર, 31 જુલાઈ, 2026

અમેરિકાએ આપ્યો વિશ્વનો સૌથી મોટો શસ્ત્રનો અૉર્ડર

58 અબજ ડૉલરમાં બનશે પેટ્રોઇટ મિસાઇલ 

નવી દિલ્હી, તા. 30(એજન્સીસ): મેરિકાએ પેટ્રોઇટ ઇન્ટરસેપ્ટર મિસાઇલોનું ઉત્પાદન વધારવા માટે લોકહીડ માર્ટિન કંપની સાથે 58.6 અબજ ડોલરનો સંરક્ષણ ઇતિહાસનો સૌથી મોટો ઐતિહાસિક કરાર કર્યો છે. યુએસ આર્મી દ્વારા કરવામાં આવેલા રેકોર્ડબ્રેક ઓર્ડરનો......