લવપ્રીત સિંઘ ફક્ત 1 કિલોથી ગોલ્ડ મેડલ ચૂક્યો
માતા
બન્યા બાદ સીમાએ ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
ગ્લાસગો, તા.31 : ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના આઠમા દિવસે ભારતે વધુ બે ચંદ્રક જીત્યા હતા. આથી મેડલ ટેલીમાં ભારત કુલ 17 ચંદ્રક સાથે 10મા ક્રમે છે. ભારતીય ખેલાડીઓએ 3 ગોલ્ડ, 10 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ.....