• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

ચાર માળની બિલ્ડિંગ તૂટી; નવનાં મૃત્યુ

ભીવંડીમાં ચોમાસામાં ઈમારત તૂટવાનો સિલસિલો કાયમ

મુખ્ય પ્રધાનનો તમામ જોખમી ઈમારત ખાલી કરવાનો આદેશ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 31 : થાણે જિલ્લાના ભીવંડીમાં ચાર માળની એક બિલ્ડિંગ આજે સવારે તૂટી પડી હતી, જેમાં નવ લોકોના જીવ ગયા હતા. બાલાજી નગરમાં આવેલી કોહીનૂર નામની ઈમારત ગુરુવારે રાત્રે 11.20 વાગ્યે પત્તાના......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ