• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

આપના પૂર્વ નગરસેવક તાહિર હુસેન, અન્ય ચારને આજીવન કારાવાસ

દિલ્હી રમખાણોમાં આઈબી અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં 

નવી દિલ્હી, તા. 31 : દિલ્હી રમખાણો દરમ્યાન અંકિત શર્માની હત્યાના દોષી તાહિર હુસેન સહિત પાંચ લોકોને આજીવન કારાવાસ (જનમટીપ)ની સજા અદાલતે શુક્રવારે આપી હતી. દિલ્હીની કડકડડુમા કોર્ટે 13 જુલાઈના દિવસે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ