• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

સ્પેનમાં ઘૂસવાના પ્રયાસમાં નાસભાગ : મોરક્કોના 18 હિજરતીનાં મોત

યુરોપમાં પ્રવેશવા હજારો લોકો તરીને પહોંચ્યા હતા

સિઉટા, તા. 31 : સ્પેનમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે 18 આફ્રિકી હિજરતીનાં મૃત્યું થયાં હતાં. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, ઘટના ગુરુવારે સવારે બની હતી, જ્યારે 3 હજાર પ્રવાસીઓ એકસાથે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ