• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

બાય બાય ગ્લાસગો : પધારો અમદાવાદ

સમાપન સમારંભમાં 2030ના યજમાન શહેર અમદાવાદને કૉમનવેલ્થ ગેમ્સનો ઝંડો અને બેટન સોંપાયા

ગ્લાસગો, તા.2 : ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ-2026ના મોડી રાત્રે યોજાયેલા સમાપન સમારંભ દરમિયાન અમદાવાદ શહેરને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સ-2030નો ઝંડો અને બેટન સોંપવામાં આવ્યા હતા. તકે ગુજરાતના ગૃહ.....