અમેરિકી રાષ્ટ્રપતિનો દાવો : ઇરાન, મધ્ય-પૂર્વ દેશોના પ્રસ્તાવ બાદ સૈન્ય હુમલા હાલ બંધ; ઈરાને દાવો ફગાવતાં કહ્યું : પહેલાં અમેરિકા હુમલા રોકે પછી વાત
વોશિંગ્ટન, તા. 2 : મધ્ય-પૂર્વમાં સામસામી ચેતવણીઓ, સંઘર્ષથી દુનિયાભરમાં ઉચાટ વચ્ચે `ઝઘડાનાં મૂળ' સમાન હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલવા પર સહમતી સધાઇ હોવાના રાહત આપી શકે તેવા વાવડ મળ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે.....