• શુક્રવાર, 14 માર્ચ, 2025

ત્રણ મહિના સુધી ટીમ ઇન્ડિયાની કોઇ ઇન્ટરનેશનલ મૅચ નહીં

§  કૉચ ગંભીરની ઇન્ડિયા એ ટીમ સાથે ઇંગ્લૅન્ડ પ્રવાસે જવાની યોજના

નવી દિલ્હી, તા.12 : ચેમ્પિયન્સ ટ્રોફી કબજે કર્યાં બાદ ટીમ ઇન્ડિયાને આવતા ત્રણ મહિના સુધી કોઇ ઇન્ટરનેશનલ મેચ રમવાના નથી. ચેમ્પિયન્સ ટ્રોફી જીતીની ભારતીય ખેલાડીઓ જલ્દીથી સ્વદેશ પરત ફરી ચૂકયા છે. તેઓ હવે તેમની ફ્રેન્ચાઇઝી ટીમ તરફથી આઇપીએલની 18મી સીઝન રમશે. ભારતીય ખેલાડીઓ ભલે ત્રણ મહિના સુધી….

ઇ-પેપરના નવા શુલ્ક