હુબલીમાં રણજી ટ્રોફી ફાઇનલ
હુબલી, તા.
23 : રણજી ટ્રોફી-2025/26ના ફાઇનલમાં મંગળવારથી કર્ણાટક અને જમ્મૂ-કાશ્મીર ટીમ વચ્ચે
ટક્કર થશે. ત્યારે કર્ણાટકની નજર દબદબો બનાવી રાખી ફરી એકવાર રણજી ટ્રોફી કબજે કરવા
પર હશે. બીજી તરફ જમ્મૂ-કાશ્મીર ટીમ પહેલીવાર ચેમ્પિયન બનવા મેદાનમાં ઉતરશે. કર્ણાટક
ટીમ રણજી ટ્રોફીનો ખિતાબ આઠ વખત જીતી....