• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

શ્વાનના કરડયા બાદ માનસિક સંતુલન ગુમાવનારા યુવાનની આત્મહત્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : શ્વાન કરડયા બાદ હડકવાથી બચવા માટે પાંચ ઇંન્જેક્શન લેવા જરૂરી છે. કલ્યાણના 30 વર્ષના યુવકે આવા ઇંન્જેક્શન લેવામાં ગફલત કરવાથી તેને હડકવા ઉપડયો હતો. આથી માનસિક સંતુલન ગુમાવતા આ યુવાને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાથી કલ્યાણમાં.....