• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

ટીમ ઇન્ડિયાએ અહમ્નો ત્યાગ કરવો પડશે : ગાવસ્કરની ટકોર

નવી દિલ્હી, તા. 23 : ભારતીય ટીમના પૂર્વ કપ્તાન સુનિલ ગાવસ્કરનું માનવું છે કે દક્ષિણ આફ્રિકા સામેની મેચ પછી ટીમ ઇન્ડિયાએ શિખ લઇને અહમ્નો ત્યાગ કરવો પડશે. અતિ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરી દરેક દડાને બાઉન્ડ્રી લાઇન બહાર કરવાને બદલે પરિસ્થિતિ અનુસાર રમવું જોઇએ. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ટી-20 વર્લ્ડ....